રવાપર ઘુનડા રોડ પર બેડ પરથી નીચે પડી જતા નવ વર્ષની બાળકીનું મોત 

 

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં નવ વર્ષની બાળકી પોતાના બેડ પરથી નીચે પડી જતા સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું

 

સાયલા તાલુકાના ખીટલા ગામની રહેવાસી રાજલબેન રાજાભાઈ ઝાપડીયા (ઉ.વ.૦૯) નામની બાળકી મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના બેડ પર બેઠા બેઠા નીચે પડી જતા પ્રાથમિક સારવાર મોરબી આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી જ્યાં સારવારમાં બાળકીનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.