

મોરબીમાં આસો નવરાત્રી દરમ્યાન તા 11.10.26 પ્રથમ નોરતા થી તા 19.10.26 ના નવમા નોરતા સુધી નવ દિવસ સુધી નિશુલ્ક નેચરોથેરાપીની શિબિર રાખેલ છે. જે શિબિરમાં ડો રેવીનભાઈ પટેલ જુનાગઢ વાળા દરરોજ શરીરમાં રોગો નો થાય અને જે શરીરમાં નાની મોટી તકલીફ છે તેના માટે યોગ્ય માર્ગદર્શન આપી અને રોગને મટાડવા માટેનું માર્ગદર્શન આપશે. આ શીબીર શ્રી સનાતન સાધના કેન્દ્ર નાના ભેલા આયોજિત છે. જે શિબિરનું દીપ પ્રાગટ્ય જીવરાજભાઈ ફુલતરિયા અને લીંબા ભાઈ મસોત હસ્તે થશે.આ શીબીરમાં અંદાજિત 400 ની સંખ્યાનું રજિસ્ટ્રેશન થયેલ છે.
તા 11.10.26 થી 19.10.26
સ્થળ..ઓમ શિવ હોલ
લીલાપર કેનાલ રોડ
બોરિયા પાટી સામે
સમય..બપોર ના 3.00 થી 6.00
આપ સૌ ને આ શીબીર માં પધારવા હાર્દિક આમંત્રણ છે.