

મોરબીના શ્રી નાકાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન તા. ૦૮ અને ૦૯ ના રોજ કરવામાં આવી રહ્યું છે જેમાં આજે સાંજે મહાપ્રસાદ યોજાશે
શ્રી નાકાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞમાં તા. -૦૮ ને બુધવારે સવારે શુભ ચોઘડિયે નવચંડી યજ્ઞ યોજાયો હતો તેમજ આજે ૦૯ ના રોજ સવારે થાંભલી રોપણ અને ભુવાના સામૈયા કરવામાં આવ્યા હતા આજે સાંજે ૬: ૩૦ કલાકે માધાપર સતવારા જ્ઞાતિ વાડી, રામજી મંદિર પાછળ મોરબી ખાતે મહા પ્રસાદ યોજાશે અને આવતીકાલે તા. ૧૦ ના રોજ શુક્રવારે થાંભલી વધામણા કરવામાં આવશે


