મોરબીમાં તા.૨૩થી યોગ શિબિરનો પ્રારંભ

યોગગુરુ ઋષિ પ્રભાકરજીની પ્રેરણાથી મોરબીના સનાળા રોડ પર આવેલ કામધેનુ પાર્ટીપ્લોટ ખાતે તા.23થી તા.૬ ઓગષ્ટ સુધી એસ એસ વયની ઇંટ્રોડક્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં યોગ ટીચર અરવિંદભાઈ શિબિરાર્થીઓને યોગ શીખવશે, યોગ શિબિરમાં જોડાવા ઇચ્છતા લોકોએ નંદલાલભાઈ વિડજા મો.98252 56011, મનસુખભાઇ પનારા 9825530830 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat