મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન બે ગુનાનો આરોપી ત્રણ માસે ઝડપાયો

 

મોરબી તાલુકાના પ્રોહીબીશનના બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન પ્રોહીબીશનના બે અલગ અલગ ગુનાનો  આરોપી ભાવેશભાઈ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા રહે-જુના નાગડાવાસ વાળો છેલ્લા ત્રણેક માસ થી નાસ્તા-ફરતો હોવાથી પોલીસની ટીમે તપાસ દરમિયાન રવિરાજ ચોકડી પસેંથી આરોપી  ભાવેશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.