

મોરબીમાં છેલ્લા ધણા દિવસથી તસ્કરોએ મોરબીમાં જીલ્લામાં તરખાટ માંચ્વ્યો છે જેથી પ્રજામાં ખોફ જોવા મળ્યો છે પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે આવી છે જેમાં જાણવા મળતી વિગત મુજબ ગતરાત્રીના તસ્કરોએ રાફાળેશ્વર મંદિર રોડ પર આવેલ ઇશ્કોન કોમર્શિયલ કોમ્પ્લેક્સને નિશાન બનાવી પાંચ દુકાનના તાળા તોડ્યા હતા,જેમાં જયભારત હાર્ડવેરમાંથી રૂ.૧૦૦૦,બાપાસીતારામ નાસ્તા ભંડારમાંથી પરચુરણ,રામાનંદી પાનમાંથી ૧૩૦૦૦,ચાની હોટલમાંથી ૪૦૦૦ રોકડા તેમજ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ સોનેજ સીરામીક નામની દુકાનના તાળા તોડ્યા હતા.