પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લીધો

 

પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે

 

મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબી ટીમે તા. ૦૫ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ડ્રાઈવનું આયોજન કર્યું છે જેમાં એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં આરોપી હુશેન સીદીક ખોળ રહે લાતીપ્લોટ મોરબી વાળાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.