મોરબી : હેમંતસિંહ જીવુભા જાડેજાનું અવસાન, શુક્રવારે બેસણું

 

મોરબી : મૂળ અગાભી પીપળીયા હાલ મોરબી સ્વ. હેમંતસિંહ જીવુભા જાડેજા (ઉ.વ.૯૮) તે મહેન્દ્રસિંહ હેમંતસિંહ જાડેજા (નિવૃત રજીસ્ટ્રાર, ડીસ્ટ્રીકટ કોર્ટ, લીંબડી) ના પિતાશ્રી તેમજ મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (જીએસપી ઇન્સ્પેકટર, અમદાવાદ) ના દાદા તેમજ શૌર્યરાજસિંહ મહિપાલસિંહ જાડેજાના પરદાદાનું તા. ૧૧-૦૫-૨૦૨૬ ને સોમવારે દુખદ અવસાન થયું છે

 

સદગતનું બેસણું તા. ૧૫-૦૫-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૫ થી ૭ કલાકે, રામેશ્વર મહાદેવ મંદિર, જુના હાઉસિંગ બોર્ડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે તેમજ ઉત્તરક્રિયા તા. ૧૯-૦૫-૨૦૨૬ ને મંગળવારે રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.