મોરબી : શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા નિશુલ્ક ગરબા કલાસીસનું આયોજન

તા. ૨૬ ઓગસ્ટથી પ્રારંભ, ફક્ત બહેનો અને ફેમીલી બેંચ રહેશે

 

 

શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ ૨૦૨૬ દ્વારા તા. ૨૬ ઓગસ્ટથી નિશુલ્ક ગરબા કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે એરોબીક્સ ગ્રાઉન્ડ, એસપી રોડ, સરદાર આર્કેડ પાછળ, મોરબી ખાતે નિશુલ્ક ગરબા કલાસીસ તા. ૨૬ થી શરુ કરવામાં આવશે જેમાં બહેનો માટે સાંજે ૫ થી ૭ અને ફેમીલી માટે રાત્રે ૯ થી ૧૧ નો સમય રહેશે નિશુલ્ક ગરબા કલાસીસ ફર્ક બહેનો અને ફેમીલી બેંચ માટે જ રહેશે રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૯૯૧૩૩ ૦૮૩૪૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.