Billboard ad 1150*250

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્તપૂરપીડિતો જીવન જરૂરિયાત સામગ્રી હાથો-હાથ પહોંચાડવામાં આવી.

0 854

મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્ત પૂરપીડિતોને થાળી-વાટકા,કપડાં તેમજ ખાદ્ય સામગ્રી સહિતની જીવન જરૂરિયાત સામગ્રી હાથો-હાથ પહોંચાડવામાં આવી હતી.સિરામિક એસોસિએશન ના યોગીભાઈ પટેલની ટીમ બનાસકાંઠા વિસ્તાર માં રાહત સહાય વિતરણ કરી ધન્યતા નો અનુભવ કરતા જણાવ્યું હતું કે જયા જવાય એમ ન હતું ત્યા બીજા ની મદદ લઈ પહોચ્યા હતા અને પૂર પીડિતોને 700 સ્ટીલ ની ડીસ તથા 1400 સ્ટીલ ની વાટકી ઉદ્યોગપતિ રવી કોરડીયા તથા ઉદ્યોગપતિ અંકીત ભાઈ મેરજા તરફથી આવી હતી.આ ઉપરાંત અસરગ્રસ્તોને વેફર,ચેવડો,ગાઠીયા 15,000 ફૂડપેકેટ 20,000 નંગ બીસ્કીટ, કપડાં વગેરે સમાન મોરબી સીરામીક એસોસિએશન પરીવાર તથા મોરબી કલેક્ટરશ્રી તથા ઉદ્યોગપતિ હરેશભાઈ ગાભવા ની હાજરીમાં મોકલવામાં આવી હતી જે ટીમ સહાય વિતરણ કરી પરત ફરી છે.

 

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat