


ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત) મોરબી બ્રાંચ ઓફ WRIC ઓફ ICAI ચેરમેન સી એ વિજય સીતાપરાના ૫૫ માં જન્મદિવસ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સી.એ. વિજય સીતાપરાના જન્મદિવસ નિમિતે તા. ૧૯ ને રવિવારે સવારે ૯ થી બપોરે ૧ સુધી સંસ્કાર બ્લડ બેંક, જીઆઈડીસી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે જે રક્તદાન કેમ્પમાં યુવાનોએ રક્તદાન કરી કેમ્પને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે