મોરબીના એડવોકેટ, યુવા લેખકે જુનાગઢ ખાતે હાજી રમકડુંની મુલાકાત કરી સન્માન કર્યું

 

મોરબી જિલ્લાના એડવોકેટ અને સંસ્કારભારતી ના કલા ધરોહર સંયોજક મિતેષ દિલીપકુમાર દવે, એડવોકેટ દર્શનભાઈ દવે, યુવા લેખક પરમભાઇ જોલાપરા અને સાથી મિત્રોએ જૂનાગઢ ખાતે પદ્મશ્રી 2026 નોમિનેટ જાહેર થતાં શ્રી હાજી મીર કાસમ – હાજી રમકડું ની મુલાકાત કરી સન્માન અભિવાદન કર્યું અને હાજીબાપા સાથે એક કલાકથી વધુ સમય સુધી તેમની જૂની યાદોને વાગોળી અને ટૂંક સમયમાં મોરબી ખાતે ભવ્ય અભિવાદન કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી

 

Leave A Reply

Your email address will not be published.