બનાવની વિગત મુજબ મોરબી SOG ટીમે ગઈકાલે બપોરના સમયે વાંકાનેર પરાબજાર મેઈન રોડ વિસ્તારમાં આવેલી સાંઇ મોબાઈલ ની દુકાન પર દરોડો પડી હતો.જેમાં ચાઈનાના મોબાઈલ કિ.૪૨૭૦૦ સાથે આરોપી મેહુલ જમનાદાસ રાઠોડ (ઉ.૨૨) ને પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post