ટંકારામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે વડોદરા જેલ ધકેલાયો

 

ટંકારામાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમેં ટંકારા પોલીસે પાસા તળે ડીટેઈન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે

 

ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી અખ્તર ઉર્ફે ભાણો સોકત કચરા રહે રાજકોટ નહેરૂનાગર -૦૨ વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હતું જેથી ટંકારા પોલીસની ટીમ બનાવી અખ્તર કચરાને રાજકોટ આમ્રપાલી ફાટક પાસેથી પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા મોકલવામાં આવ્યો છે

Leave A Reply

Your email address will not be published.