માળીયાના રોહીશાળા ગામે દુકાનામથી જુગાર રમતા ૮ જડ્પાયા



માળીયાના રોહીશાળા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળતા માળીયાના પી.એસ.આઈ. એન.બી.ડાભી સહિતની ટીમે ગામમાં પોહ્ચતા જેમાં નરેશ કાનજી કાલરીયા ની કરીયાણાની દુકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા ત્યાં દરોડા પાડતા પ્રાણજીવન કાલરીયા ,નરેશ કાલરીયા , દિલીપ કાલરીયા , દિલીપ કાલરીયા , નારણ કાલરીયા ,જેન્તી કાલરીયા , ઘનશ્યામ વિડજા , વિજય અઘારા સહિત ૮ શખ્સો ને રોકડા રૂપિયા ૬૮૩૪૦ , ૫ મોબઈલ ૫ હજાર અને ૨ મોટર સાયકલ કીમિત રૂપિયા ૪૦ હજાર આમ કુલ મળીને રૂપિયા ૧.૧૩ લાખ થી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો

