ટંકારાના વીરપર ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

જિલા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા રહ્યા ઉપસ્થિત

આજ રોજ શાળા પ્રવેશોત્સવની ટંકારા તાલુકાના વીરપર ગામે પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહીતના રાજકીય આગેવનો અને અધિકારો ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવમાં આવ્યું હતું.તેમજ અંતે શાળાના બાળકો સાથે મળીને વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ આગણવાડી ના બાળકોને રમકડા આપવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat