મોરબીના નાની વાવડી ગામે હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

 

સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તિરંગા યાત્રા યોજી વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં નાની વાવડી ગામે હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તિરંગા સાથે જોડાયા હતા અને તિરંગા યાત્રાને સફળ બનાવી હતી સાથે જ હર ઘર તિરંગામાં દરેક લોકો જોડાય તેવી અપીલ કરી હતી

Leave A Reply

Your email address will not be published.