મોરબીના સામાકાંઠે શ્રી રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરાશે

 

મોરબીના સામાકાંઠે ગોપાલ સોસાયટી સામે શ્રી રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિરે તા. ૦૨ એપ્રિલે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

Hanuman Jayanti will be celebrated at Shri Ramakrishna Rakshak Hanuman Temple on the outskirts of Morbi.

 

હનુમાન જયંતી નિમિતે દર વર્ષની જેમ ગુંદી ગાઠીયા અને સુકી ભાજીનું બટુક ભોજન, હનુમાનજીનો મલીદો પ્રસાદરૂપે આપવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા મંદિર પુજારી બુધ્ધાલાલ રાઠોડ, રાજુભાઈ ડાંગર, મહાદેવભાઈ ગોહેલ, ઉમેશ પઢીયાર અને નરેન્દ્ર ગોહેલ તેમજ રામકૃષ્ણ મીઅત્ર મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેમજ સાંજે ૪ કલાકે વાવડી મહિલા મંડળ અને રામકૃષ્ણનું મારૂતિ મહિલા મંડળ તરફથી ધૂન ભજન કાર્યક્રમ રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.