વાંકાનેરના ગોકુલનગરમાં જાહેરમાં જુગાર રમતી બેલડી ઝડપાઈ

            શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી જુગાર રમતી બેલડીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

            વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગોકુલનગર સદગુરુ આશ્રમવાળી શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રવિભાઈ ઉર્ફે કાનો વિજયભાઈ કારિયા અને જગદીશ દિલીપભાઈ બાવળિયા રહે બંને વાંકાનેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦૬૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.