




સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સહયોગથી તા. ૨૯ ને રવિવારના રોજ સાંજે ૪ થી ૭ : ૩૦ કલાક સુધી પુષ્પ નક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવશે જેમાં ૦ થી ૧૫ વર્ષ સુધીના બાળકોને ટીપા પીવડાવવામાં આવશે તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે. આ કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો ફ્રી સેવા આપશે.
સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી
નીલકંઠ સ્કૂલ સામે
હનુમાનજી મંદિર
રવાપર રોડ મોરબી
તારીખ.. 29.11.2026 ને રવિવાર
સમય ,,સાંજે 4.00 થી7.30
વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.
