




મોરબી : યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા તે વાઘેલા ખોડુભા હરૂભાના પુત્ર અને વાઘેલા દીપકસિંહ ખોડુભાના ભાઈનું તા. ૨૫-૧૧-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૭-૧૧-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે શ્રીમાળી બ્રાહ્મણ વાડી, સુતાર શેરી, નાની બજાર પાસે મોરબી ખાતે રાખેલ છે
