




ગુજરાત વહીવટી સ્વ (જુનીયર સ્કેલ) વર્ગ ૧ સંવર્ગમાં ફરજ બજાવતા આઠ અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે રાજ્યના આઠ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબીના પુરવઠા અધિકારીની મોરબી કલેકટર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે મોરબી જીલ્લા પુરવઠા અધિકારી હંસરાજસિંહ ગોહિલની મોરબી કલેકટર કચેરી ડેપ્યુટી કલેકટર -૨ તરીકે બદલી કરવામાં આવી છે
