મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ તરીકે પ્રથમ અમૃતિયાની નિમણુક

 

મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાની મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ તરીકે નિમણુક થતા પ્રથમ અમૃતિયા પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.