

મોરબીના પીપળી રોડ પર બેલાથી તલાવીયા શનાળા જતા રોડ પર આવેલ ફેકટરીમાં આગ લાગતા મોરબી ફાયરની બે ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો
મોરબી ફાયર ટીમને સવારે ૯ : ૪૦ કલાકે કોલ મળ્યો હતો કે બેલાથી તલાવીયા શનાળા રોડ પર આવેલ ઈમ્પેરીયર કારખાનામાં આગ લાગી છે જેથી મોરબી ફાયરનું એક વોટર બ્રાઉઝર અને ૦૧ મીની ફાયર ટીમ દોડી ગઈ હતી એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી તો આગને કારણે કારખાનામાં કેટલું નુકશાન થયું તે હાલ સ્પષ્ટ નહિ




