ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ખેડૂતો પહોંચ્યા ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં

 

ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું, ત્યારે 1893માં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે સમાજમાં એકતા અને સંગઠિતતા વધે તેમજ વિઘ્નહર્તા શ્રી ગણેશજી પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત બને તે હેતુથી જાહેર ગણેશોત્સવની શરૂઆત કરી હતી.

એ જ ભાવનાને આગળ વધારતા આજે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી–જેતપરના ખેડૂતો મોરબી ખાતે અરવિંદ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા આયોજિત ‘સિદ્ધિવિનાયક કા રાજા’ ગણેશ મહોત્સવમાં 100થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપાની આરતી ઉતારી હતી

 

Leave A Reply

Your email address will not be published.