મોરબીના નવી પીપળી ગામે ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

 

મોરબી તાલુકાના નવી પીપળી ગામે મચ્છુ માતાજીના મંદિર પાસે ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસના અરજણભાઈ ગરીયાની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી છે મૃતકની ઓળખ થઇ સકી નથી જેથી પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે મૃતક અંગે કોઈ માહિતી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ગરીયા mo–9601146770 તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન mo-6359626066 પર સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.