


ભડિયાદ કાંટા પાસે રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ભડિયાદ કાંટા પાસે રામદેવનગરમાં રહેતા ખીમજીભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૪૩) નમકના આધેડ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૯ ના રાત્રીના ૯ વાગ્યાથી તા. ૧૮-૦૯ ના ૧ વાગ્યા દરમિયાન ભડિયાદ કાંટા પાસે સમાજ વાડી બાજુમાં ફરિયાદીએ બાઈક જીજે ૦૩ એફ્બી ૦૩૯૦ કીમત રૂ ૨૫ હજાર વાળું રાખેલ હોય જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે