મોરબી વિશ્વકર્મા સોસાયટીમાં પુષ્પનક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાનું આયોજન

 

પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તારીખ ૨૭-૦૯-૨૦૨૪ ને શુક્રવારનાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્  રાજકોટના સહયોગથી નિશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરેલ છે તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધી નાં ને  પીવડાવવા માટે પધારવા વિનતી.

તાં ૨૭.૯.૨૪ ને શુક્રવાર નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબી ની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે. આં કેમ્પમા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીનાં સભ્યો સેવા આપશે.

સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી

નીલકંઠ સ્કૂલ સામે

હનુમાનજી મંદિર

રવાપર રોડ મોરબી

સમય ,,૮.૩૦ થી ૧૨.૩૦

વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.

Leave A Reply

Your email address will not be published.