


વાંકાનેરના ગારીયા ગામે આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરનાના ગારીયા ગામે રહેતા ભુરાભાઈ રવજીભાઈ રોજાસરા (ઉ.૪૩) એ ગત તા.૦૩ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.