Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના લીલાપર રોડ પર આવેલ મહાદેવ નળિયાના કારખાના સામે જાહેરમાં નોટ નમ્બરીનો જુગાર રમતા બે શખ્સોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ મહાદેવ નળિયાના કારખાના સામે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા નાથાભાઈ રત્નાભાઈ ચીહલા અને કેતનભાઈ ગોપાલભાઈ ભડાણીયાને મોરબી એ ડીવીઝન પોલીસે રોકડ રકમ ૨૧૯૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat