Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે ઘરેબેઠા પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ

“આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા દર વર્ષે ૧૧ મેના દિવસે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરિક્ષણો દ્વારા અણુ આયુધ ટેકનોલોજી માં (પોખરણ ૧૧) મેળવેલી નિપુણતા, સ્વદેશી ત્રિશૂળ મિસાઇલનું પરીક્ષણ, સ્વદેશી વિમાન હંસ-૩નું પરીક્ષણ- ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે.
જ્ઞાન એક વરદાન છે. આ સાચું છે. શાપ દ્વારા માનવજાત ના વિનાશ અને વિનાશ માટે વિજ્ઞાન સામગ્રી તૈયાર કરી છે. આ એક શોધે સાબિત કર્યું કે વિજ્ઞાન એક શાપ છે. કારણ સ્પષ્ટ છે. એક અણુનો ઉપયોગ કરીને, લાખો માણસો મરી જશે. તેની અસર તેમના સુધી મર્યાદિત રહેશે નહીં. આગળ આવતા બાળકો પણ તેની ખરાબ અસરોથી બચી શકશે નહીં. તેથી ભયંકર અને હાનિકારક હશે. તેની આડઅસર આવી સ્થિતિ માં વિજ્ઞાન એક શાપ રહેશે.

આવો આપણે કેટેગરી મુજબ પ્રશ્નોતરી નાં જવાબ નો વિડીયો બનાવી મોકલી આપો ગમેતે એક વોટઅપ નંબર 9824912230 /8780127202 /9727986386 પર છેલ્લી તારીખ 11/5/2021 રાત 9=00 સુધી માં મોકલી આપો
કેટેગરી-1 (ધો-1,2,3,4,)
કે-1 -પ્રશ્ન:- તમારાં ઘર માં હાલ ક્યાં ક્યાં વૈજ્ઞાનિક ઉપકરણો નો ઉપયોગ કરો છો.
કેટેગરી-2 (ધો-5,6,7,8,)
કે-2 પ્રશ્ન:- આધુનિક ટેકનોલોજી નાં ફાયદા જણાવો.
કેટેગરી-3 (ધો-9,10,11,12)
કે-3 પ્રશ્ન:- ટેકનોલોજી અને વિજ્ઞાન થી આપણું જીવન કેવી રીતે બદલાઈ ગયું છે ?
કેટેગરી -4 (કોલેજ નાં વિધાર્થીઓ ,શિક્ષકમિત્રો તજજ્ઞો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન:- ટેકનોલોજી કેવી રીતે વરદાન અથવા અભિશાપ છે ?

આપની કેટેગરી મુજબ પ્રશ્ન નાં જવાબ નો વિડીયો બનાવી મોકલી આપો. દરેક કેટેગરી મુજબ નાં સ્પર્ધકો ને પ્રમાણપત્ર તથા તેમાંથી શ્રેષ્ઠ સ્પર્ધકો એટલે વિજેતાઓને સિલ્ડ આપવા માં આવશે તેનાં વિડીયો વિજ્ઞાનગૃપ તથા “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી, વેબસાઈટ, યુટ્યુબ પર તથા ફેસબુક જોઈ શકશો.

Comments
Loading...
WhatsApp chat