ચરાડવા જિલ્લા પંચાયતના આપના ઉમેદવારે પરિવાર સાથે મતદાન કર્યું

 

હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના આપના ઉમેદવારે ભોરણીયા હિતેશ દેવજીભાઈ, ચરાવડા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર સહ પરિવાર સાથે મતદાન કર્યું અને આ લોકશાહીના મહાપર્વમાં સૌ મતદારોને મતદાન કરવા  દરેક મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી, જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી ફરજ છે મતદાન અવશ્ય કરવું જોઈએ મે પણ મતદાન કર્યું છે

Leave A Reply

Your email address will not be published.