મોરબી જીલ્લા સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સવારે ૧૧ સુધી મતદાન


મોરબી મહાનગરપાલિકા : ૨૫.૧૬ ટકા
મોરબી જીલ્લા પંચાયત : ૩૧.૫૬ ટકા
ત્રણ નગરપાલિકા
વાંકાનેર નગરપાલિકા : ૧૮.૦૪ ટકા
માળિયા (મી.) નગરપાલિકા : ૩૦.૪૧ ટકા
ટંકારા નગરપાલિકા : ૩૬.૩૯ ટકા
પાંચ તાલુકા પંચાયત
માળિયા (મી.) : ૩૧.૮૧ ટકા
મોરબી : ૩૦.૬૦ ટકા
હળવદ : ૨૮.૪૦ ટકા
ટંકારા : ૩૪.૪૭ ટકા
વાંકાનેર : ૩૨.૬૭ ટકા


