


આજે મોરબી જીલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી માટે પ્રથમ બેઠક યોજાઈ હતી જેમાં વાંકાનેર નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ વોરાની વરણી કરવામાં આવી છે
વાંકાનેર નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ વોરા અને ઉપપ્રમુખ તરીકે માધવીબેન દવેની વરણી કરવામાં આવી છે વાંકાનેર નગરપાલીકાના સાત વોર્ડની ૨૮ પૈકી ૨૧ બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે કોંગ્રેસને ૦૪ અને બસપાને ૩ બેઠકો મળી છે ત્યારે આજે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી






