




“ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં આયોજીત તા.:- 3 ડીસેમ્બર 2026 નાં રોજ વિશ્વ દિવ્યાંગ (વિકલાંગ) દિવસ*નાં અનુસંધાને “વક્તૃત્વ સ્પર્ધા” નું આયોજન કરેલ છે. આ વક્તૃત્વ સ્પર્ધા નો વિષય છે “દિવ્યાંગો (વિકલાંગ) ને હું શું શું મદ્દદ કરીશ”
આ સ્પર્ધા માં ઉપરોક્ત વિષય પર આપનાં વિચારો આપનાં મતે નો વિડીયો બનાવી ભાગ લઇ શકાય.
કેટેગરી:-1 ધો:-1, 2, 3, 4 માટે સમય મર્યાદા એક થી દોઢ મીનીટ
- કેટેગરી:-2 ધો:-5, 6, 7, 8 માટે સમય મર્યાદા બે મીનીટ
- કેટેગરી:-3 ધો:-9, 10, 11, 12 માટે સમય મર્યાદા બે થી અઢી મિનીટ
- કેટેગરી:-4 (કોલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીશ્રીઓ માટે સમય મર્યાદા 3 મીનીટ
આપનાં વિચાર નો વિડીઓ બનાવી મોકલી આપો છેલ્લી તારીખ:- 3 /12/ 2026 સાંજે 6=00 સુધી નીચે આપેલ કોઈપણ એક (1) મોબાઈલ નંબર 98249 12230 / 97279 86386 પર મોકલી આપશો.
દિપેનભાઈ ભટ્ટ
મોરબી જીલ્લા મુખ્ય સંયોજક
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી. સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં 202, 203 મોરબી જિલ્લો
