


મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા નાર્કોટીક્સ શાખામાં અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુક કરવામાં આવી છે પીઆઈ અને પીએસઆઈ તેમજ છ કર્મચારીની નિમણુક કરવામાં આવી છે
નાર્કોટીક્સ શાખામાં પીઆઈ ડી વી ખરાડી, પીએસઆઈ એચ એન ગઢવી તેમજ સંજયભાઈ લીમાભાઈ મૈયડ, જનકસિંહ બટુકભા પરમાર, ભરત ગોરધનભાઈ ગોઢડીયા, સાગરકુમાર દેવાયતભાઈ મંઢ, ચીરાગસિંહ જસવંતસિંહ ગોહિલ અને ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલાની નિમણુક કરવામાં આવી છે