વાંકાનેરના જેપુર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

 

વાંકાનેર તાલુકાના જેપુર ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૨૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેપુર ગામે ચોરા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મનસુખ ચોથાભાઇ રાઠોડ અને વિશાલ દિનેશભાઈ નંદાણીયા એમ બેને ઝડપી લઈને ઓર્ક્દ રૂ ૫૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.