

શ્રી કાઠીયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમ મોરબીમાં તા. ૧૧ ના રોજ મધર્સ ડે નિમિતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સર્વે માતાઓના હાથે કેક કાપીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેથી આશ્રમનું વાતાવરણ આનંદિત થઇ ગયું હતું ઉપસ્થિત સૌ માતાઓ અને વડીલો ઉજવણીથી ભાવવિભોર બની ગયા હતા સંચાલક કિરણબા વાઘેલા અને પરેશભાઈ કીકાણીએ ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું
શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ – રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમ – મોરબી
સરનામું: શોભેશ્વર રોડ –
કુબેર ટોકીઝ પાસે,
સામા કાંઠે, વાંકાનેર – કચ્છ હાઈવે, મોરબી.
મોબાઈલ: ૯૧૦૪૩ ૦૩૬૪૫
અમારે માવતર જોઈએ છે
શારીરિક અને માનસિક સ્વસ્થ હોય તેવા ગમે તે જ્ઞાતિના વડીલો – નિરાધાર કે આધાર વાળા માવતરો અમારા વૃદ્ધાશ્રમમાં આવકાર્ય છે.
તદ્દન ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી
સંતાનમાં દીકરા-દીકરી હોય તો પણ રાખવામાં આવે છે.
કોઈ બાધ નથી.
આજે જ સંપર્ક કરો.. અમે આવકારવા તૈયાર છીએ.
સંપર્ક માહિતી:
વૃદ્ધાશ્રમ – મોરબી: ૯૧૦૪૩ ૦૩૬૪૫
ટ્રસ્ટી રાજુભાઈ મહેતા
મો. 98242 34311
કાઠિયાવાડ બાલાશ્રમ – રાજકોટ








