

મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નં ૬ માં આવેલ વર્લ્ડ ગીફ્ટ એન્ડ શોપ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી ફેકટરીના કલર વિભાગમાં આગ લાગતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગ પર મહદઅંશે કાબુ મેળવી લીધો હોવાની માહિતી ફાયર પાસેથી પ્રાપ્ત થઇ હતી


