મોરબીના વાઘપરા શેરી નં ૧૭ માં કારમાં આગ લાગતા ભયનો માહોલ છવાયો

 

મોરબી શહેરના વાઘપરા શેરી નં ૧૭ માં એક કારમાં આગ લાગી હતી કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં કાર અગનગોળો બની હતી અને આગને કારણે કાર બળીને ખાખ થવા પામી હતી રહેણાંક વિસ્તારમાં કારમાં આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કારમાં આગ લાગતા વિસ્તારના રહીશોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું

 

Leave A Reply

Your email address will not be published.