

ટંકારા : વીરપર નિવાસી પ્રવિણાબેન નવનીતભાઈ કડેચા (ઉ.વ.૭૦) તે સ્વ. નવનીતભાઈ હીરજીભાઈ કડેચાના ધર્મપત્ની તથા જીતેન્દ્રભાઈ, જયંતભાઈ, સંગીતાબેન રવિભાઈ બદ્રકીયા, જસ્મીનાબેન હિતેષભાઈ ધોરેચા અને અમીતાબેન હિરેનકુમાર વડગામાના માતા તથા ચંદ્રકાંતભાઈના ભાભી તેમજ દિલીપ, વિપુલ, અજય, કૌશિક અને મેહુલના કાકી તથા આલોક અને શુભમના ભાભુ, જ્યોતિબેન અને વર્ષાબેનના સાસુ તેમજ જામ ખંભાલીયા નિવાસી સ્વ. અમરશીભાઈ લક્ષ્મણભાઈ ભારદીયાના દીકરીનું તા. ૨૮ ના રોજ અવસાન થયું છે બેસણું તા. ૩૦ ને શુક્રવારે સાજે ૪ થી ૫ : ૩૦ કલાકે વીરપર મુકામે રાખેલ છે