

મોરબી : સ્વ. ચંદનબેન જેઠાલાલ દવે તે શ્રી રવાજીરાજ સંસ્કૃત પાઠશાળા-મોરબીના ભૂતપૂર્વ આચાર્ય સ્વ. જેઠાલાલ પ્રાણજીવન દવેના ધર્મપત્ની તથા રામકૃષ્ણભાઈ, સ્વ. ગોપાલકૃષ્ણ, રાધાકૃષ્ણ, રંજનબેન, નલીનીબેન, ભારતીબેનનાં માતુશ્રી તથા વાંકાનેરના સ્વ.જગન્નાથ ગોવર્ધન ભટ્ટના દિકરી નું તા. ૧૯-૪-૨૦૨૬ (રવિવાર) લીંબડીના પરશુરામધામ ખાતે અવસાન થયેલ છે.
તારીખ :૨૧-૪-૨૦૨૬ (મંગળવાર) ના રોજ ટેલીફોનિક બેસણું સાંજે ૪ થી ૭ રાખેલ છે.
રામકૃષ્ણભાઈ – 93282 19859
ભારતીબેન – 97645 54626
રાધાકૃષ્ણ – 94860 95765
દર્શના – 99255 71644
——–×——-


