મોરબીમાં ગુજકેટ પરીક્ષામાં ૨૯ ગેરહાજર, ૨૧૨૭ ઉમેદવારોએ પરીક્ષા આપી

 

મોરબી જીલ્લામાં આજે ૧૨ સ્થળોએ ગુજકેટ પરીક્ષા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફીઝીક્સ અને કેમેસ્ટ્રીમાં ૨૯ ગેરહાજર રહ્યા હતા અને ૨૧૨૭ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

 

મોરબી શહેરમાં આવેલી ૧૨ શાળાઓમાં આજે ગુજકેટ પરીક્ષા યોજાઈ હતી જેમાં ગુજરાતી માધ્યમમાં કુલ ૧૮૬૬ અને અંગ્રેજી માધ્યમમાં ૨૯૦ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા જે પૈકી ગુજરાતી માધ્યમમાં ૧૫ અને અંગ્રેજી માધ્યમમાં ૧૪ એમ કુલ ૨૯ ગેરહાજર રહ્યા હતા અને ૨૧૨૭ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

 

Leave A Reply

Your email address will not be published.