પંચાસીયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા પરિણીતાનો આપઘાત 

 

પંચાસીયા ગામની સીમમાં વાડીએ ૪૦ વર્ષીય મહિલા ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવારમાં મહિલાનું મોત થયું છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે

 

મૂળ મહીસાગર જીલ્લાના વતની હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે વિશાલભાઈ અમરાભાઈ નાયકા (ઉ.વ.૩૧) નામની મહિલા ગત તા. ૦૭ ના રોજ પંચાસીયા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા મોત થયું હતું મૃતકને રસોઈ બનાવવા બાબતે પતિએ ઠપકો આપતા લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.