SOG ટીમ દ્વારા મોબાઈલની દુકાન પર દરોડો

બનાવની વિગત મુજબ મોરબી  SOG ટીમે ગઈકાલે બપોરના સમયે વાંકાનેર પરાબજાર મેઈન રોડ વિસ્તારમાં આવેલી સાંઇ મોબાઈલ ની દુકાન પર દરોડો પડી હતો.જેમાં ચાઈનાના મોબાઈલ કિ.૪૨૭૦૦ સાથે આરોપી મેહુલ જમનાદાસ રાઠોડ (ઉ.૨૨) ને પકડી પડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.