


મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા તા. ૧૪ ને સોમારે સાંજે ૫ : ૩૦ એસટી. નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે શ્રી અંબાજી માતાજીનો પ્રથમ પાટોત્સવ યોજાશે જે પાટોત્સવ પ્રસંગે સવારે ૮ : ૩૦ કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે ૩ : ૩૦ કલાકે પુર્ણાહુતી હોમ કરાશે તેમજ સાંજે ૫ : ૩૦ કલાકે મહાપ્રાદ યોજાશે જેમાં એસટી ડેપો પરિવારના સભ્યો જોડાશે