સુપ્રીમ કોર્ટને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સરકારે સ્મારક ટપાલ ટીકીટ અને ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો



ભારતીય સર્વોચ્ચ ન્યાયાલયના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકાર દ્વારા સ્મારક ટપાલ ટીકીટ અને ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે
મોરબી ના આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગ્રહકર્તા મિતેષભાઈ દવે એડવોકેટના મત અનુસાર “સર્વોચ્ય અદાલત ના 75 વર્ષ” નો સ્મારક સિક્કો ભારત સરકાર દ્વારા પાડવામાં આવેલ છે એ સિક્કાનું વજન 40 ગ્રામ હશે અને જેમાં શુધ્ધ 99.99 ચાંદી ધાતુ રહશે. જેની એક તરફ રાષ્ટ્રીય મુદ્રા અશોક સ્તંભ અને બીજી તરફ સુપ્રિમ કોર્ટનું બિલ્ડીંગ રહશે.



