સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ ૨૪ રોમાંચક મેચો, ઉત્સાહ અને રોમાંચ માટે લાઈવ દર્શન : સાંસદ વિનોદભાઈ ચાવડા

 

ભુજ શહેરના જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૪ ના ૧૨ માં દિવસે મીરઝાપર અને જ્યુબીલી ખાતે મેચો રમી હતી કચ્છ સાંસદે જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે અને ખેલ રસિકો ઉપસ્થિત રહીને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે દરરોજ જીલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે ટુર્નામેન્ટમાં ૪૦૦ થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે મોરબી-માળિયા અને કચ્છની ટીમો ભાગ લઇ રહી છે

 

ટુર્નામેન્ટના બારમાં દિવસે જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ એરફોર્સ વોરીયર્સ ભુજ અને દોસ્તી ઈલેવન લોહારીયા વચ્ચે રમાઈ બીજી મેચ જુનીયર ફાઈટર ભુજ અને પત્રકાર B ઈલેવેન ભુજ તેમજ ત્રીજી મેચ હરસિદ્ધિ માં ઈલેવન ઝુરા અને નાઈટ ઈગલ ઈલેવન વચ્ચે રમાઈ હતી

Leave A Reply

Your email address will not be published.