



મળતી માહિતી મુજબ આજે રાજ્યમાં ૨૩ પી.એસ.આઈ ને પી.આઈ પ્રમોશન આપવમાં આવ્યા છે જેમાં મોરબી જીલ્લા માટે સારા સમાચાર એ છે કે રાજકોટ શહેર મા ફરજ બજાવતા બે પી.એસ.આઈ ને પ્રમોશન સાથે મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યાં છે જેમાં ભૂરાભાઈ ટપુભાઈ વાઢીયા તેમજ ગંભીરસિંહ ચંદુજી જાડેજા ને મોરબી જીલ્લામાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે મુકવામાં આવ્યાં છે

