Billboard ad 1150*250

પરણીતા લાપતા બનતા પરિવારએ પોલીસમાં ફરિયાદ નોધાવી

0 1,142

બનાવની મળતી વિગત મુજબ મોરબી ના જેઈલ  રોઙ પર રહેતા અને ઙ્રાઈવીંગ નો વ્યવસાય કરતા રાજેન્દ્રભાઈ પુરુષોત્તમભાઈ સોનગ્રા ની દિકરી હિરલ ધર્મેશકુમાર નકુમ છેલ્લા પાચ વર્ષ થી થાન સાસરે છે જેમા સાતમ-આઠમ ના તહેવાર કરવા હિરલબેન પિયર આવ્યા હતા જેને સાસરે પરત ફરતી વેળા એ મોરબીમાંથી  ઙેમુ ટ્રેનમાં તારીખ ૧૭/૮/૨૦૧૭ ના રોજ વાકાનેર જવા નીકળ્યા હતા પણ તે વાંકાનેર ઉતર્યા બાદ થાન ન પહોચતા સાસરીયાવાળા એ પિયર મા જાણ કરતા પિતા ની ફરીયાદ પરથી વાંકાનેર રેલ્વે પોલીસે ગુમશુદા ની નોધ કરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat